Aerial view of Harmain Township, a gated plotted township in Bhuj, Kutch
A modern bungalow with a landscaped front garden in Bhuj
A tree lined residential street in Bhuj
38+ years in construction · Building in Bhuj since 2020બાંધકામમાં 38+ વર્ષ · 2020 થી ભુજમાં બાંધકામ

Homes built right, in Bhuj and across Kutchભુજ અને સમગ્ર કચ્છમાં યોગ્ય રીતે બનેલાં ઘર

RA Developers builds independent homes in its own schemes and on land you already own. Clear titles, fair pricing and help with your home loan, backed by 38+ years of construction experience.આરએ ડેવલપર્સ પોતાની સ્કીમોમાં અને તમારી પોતાની જમીન પર સ્વતંત્ર ઘર બાંધે છે. ચોખ્ખું ટાઇટલ, યોગ્ય કિંમત અને હોમ લોનમાં મદદ, બાંધકામના 38+ વર્ષના અનુભવ સાથે.

By the numbersઆંકડામાં

Experience you can countગણી શકાય એવો અનુભવ

38+
Years in constructionબાંધકામમાં વર્ષ
In India and the Gulf.ભારત અને ગલ્ફ દેશોમાં.
6
Years building in Bhujભુજમાં બાંધકામનાં વર્ષ
RA Developers began here in 2020.આરએ ડેવલપર્સની શરૂઆત અહીં 2020 માં થઈ.
20+
Projects deliveredપૂર્ણ કરેલા પ્રોજેક્ટ્સ
Across India and the Gulf.ભારત અને ગલ્ફ દેશોમાં.
50+
Houses soldવેચાયેલાં ઘર
Homes families live in today.આજે પરિવારો જેમાં રહે છે એવાં ઘર.
100+
Plots soldવેચાયેલા પ્લોટ
Each with clear title and papers.દરેક ચોખ્ખા ટાઇટલ અને કાગળો સાથે.
A contemporary family home with a green garden in Bhuj
Who we areઅમે કોણ છીએ

A construction company that does things properlyકામ યોગ્ય રીતે કરતી બાંધકામ કંપની

RA Developers is a construction and real estate company based in Bhuj. Our founder brings 38+ years of construction experience, including years of running his own construction business in the Gulf.આરએ ડેવલપર્સ ભુજ સ્થિત બાંધકામ અને રિયલ એસ્ટેટ કંપની છે. અમારા સ્થાપક પાસે બાંધકામ ક્ષેત્રનો 38+ વર્ષનો અનુભવ છે, જેમાં ગલ્ફમાં પોતાનો બાંધકામ વ્યવસાય ચલાવવાનાં વર્ષો પણ સામેલ છે.

That experience shows in how we work: papers checked before anything is sold, work inspected at every stage, and possession dates we stand by. We build in our own schemes, on plots in other approved schemes, and on land our customers already own.એ અનુભવ અમારા કામમાં દેખાય છે: કશું વેચાય તે પહેલાં કાગળોની તપાસ, દરેક તબક્કે કામની તપાસ, અને જે કબજાની તારીખ આપીએ તે નિભાવવી. અમે પોતાની સ્કીમોમાં, બીજી મંજૂર સ્કીમોના પ્લોટ પર, અને ગ્રાહકોની પોતાની જમીન પર બાંધકામ કરીએ છીએ.

Our projectsઅમારા પ્રોજેક્ટ્સ

Homes we have built, and homes we are buildingઅમે બાંધેલાં ઘર, અને અત્યારે બાંધી રહ્યા છીએ એ ઘર

From schemes families already live in to the ones open for booking now.જેમાં પરિવારો પહેલેથી રહે છે એવી સ્કીમોથી લઈને અત્યારે બુકિંગ માટે ખુલ્લી સ્કીમો સુધી.

Launching Jan 2027જાન્યુ. 2027 માં લોન્ચ Harmain Township, a gated township of independent homes in Bhuj

Harmain Township

Independent homes · Bhujસ્વતંત્ર ઘર · ભુજ

Independent 1, 2 and 3 BHK homes in a gated township with a 12 metre main road, landscaped gardens and a mosque.12 મીટરના મુખ્ય રસ્તા, લેન્ડસ્કેપ કરેલા બગીચા અને મસ્જિદ સાથેની ગેટવાળી ટાઉનશિપમાં સ્વતંત્ર 1, 2 અને 3 BHK ઘર.

Homesઘર1, 2, 3 BHK
Plot sizesપ્લોટ માપFrom 70 vaar70 વારથી
PriceકિંમતOn requestવિનંતી પર
Launching Dec 2027ડિસે. 2027 માં લોન્ચ Entrance gate of Bhanji Nagar, residential plots in Chhadura, Abdasa, Kutch

Bhanji Nagar

Plots · Chhadura, Abdasaપ્લોટ · છાડુરા, અબડાસા

84 residential plots with a 12 metre main road, a gated entrance and a landscaped public garden.12 મીટરના મુખ્ય રસ્તા, ગેટવાળા પ્રવેશદ્વાર અને લેન્ડસ્કેપ કરેલા જાહેર બગીચા સાથે 84 રહેણાંક પ્લોટ.

Plotsપ્લોટ84
Plot sizesપ્લોટ માપFrom 80 vaar80 વારથી
PriceકિંમતOn requestવિનંતી પર
Ongoingચાલુ Odhav Vandana II, two 2 BHK homes under construction in Bhuj

Odhav Vandana II

2 BHK homes · Bhuj2 BHK ઘર · ભુજ

Two independent G+1 homes of 1,500 sq ft super built-up each. Possession March 2027.દરેક 1,500 ચો. ફૂટ સુપર બિલ્ટ-અપનાં બે સ્વતંત્ર G+1 ઘર. માર્ચ 2027 માં કબજો.

Homesઘર2
Super built-upસુપર બિલ્ટ-અપ1,500 sq ftચો. ફૂટ
PossessionકબજોMar 2027માર્ચ 2027
Why RA Developersઆરએ ડેવલપર્સ શા માટે

Six things we will not compromise onછ બાબતો જેમાં અમે બાંધછોડ કરતા નથી

01

Clear title, in writingલેખિતમાં ચોખ્ખું ટાઇટલ

Every home we sell comes with its land records, NA order and approved plans, ready for your advocate to check before you pay anything.અમે વેચીએ છીએ તે દરેક ઘર સાથે જમીનના ઉતારા, એનએ હુકમ અને મંજૂર પ્લાન મળે છે, જે તમે કંઈ પણ ચૂકવો તે પહેલાં તમારા વકીલ તપાસી શકે.

02

Possession on the date we saidકહેલી તારીખે જ કબજો

We give you a possession date in writing and keep you updated as the work moves. You are welcome on site at any stage to see it for yourself.અમે કબજાની તારીખ લેખિતમાં આપીએ છીએ અને કામ આગળ વધે તેમ તમને જાણ કરતા રહીએ છીએ. કોઈ પણ તબક્કે સાઇટ પર આવીને જાતે જોઈ શકો છો.

03

One company answerableએક જ કંપની જવાબદાર

We plan, manage and supervise every project from start to finish, so there is one company responsible for the quality of your home.અમે દરેક પ્રોજેક્ટનું શરૂઆતથી અંત સુધી આયોજન, સંચાલન અને દેખરેખ કરીએ છીએ, એટલે તમારા ઘરની ગુણવત્તા માટે એક જ કંપની જવાબદાર રહે છે.

04

The price you book at is the price you payબુક કરો એ જ કિંમત ચૂકવો

Once you pay the booking amount, your price is locked. If our rates go up before the balance is due, your price does not.બુકિંગ રકમ ચૂકવ્યા પછી તમારી કિંમત નક્કી થઈ જાય છે. બાકીની રકમ ભરવાના સમય પહેલાં અમારા ભાવ વધે, તો પણ તમારી કિંમત વધતી નથી.

05

Loan support that is real workલોન સહાય, માત્ર વાત નહીં

We check your eligibility, prepare the file, and follow the bank until sanction. It costs you nothing and it is part of the purchase, not a favour.અમે તમારી પાત્રતા તપાસીએ, ફાઇલ તૈયાર કરીએ અને મંજૂરી સુધી બેંક પાછળ રહીએ છીએ. તેનો કોઈ ચાર્જ નથી અને એ ખરીદીનો ભાગ છે, ઉપકાર નહીં.

06

We are still here afterwardsસોંપણી પછી પણ અમે છીએ

Our office is in Bhuj, a call away. If something needs fixing after handover, we come back and fix it.અમારી ઓફિસ ભુજમાં છે, એક ફોન દૂર. સોંપણી પછી કંઈ સુધારવાનું હોય, તો અમે પાછા આવીને સુધારીએ છીએ.

What we buildઅમે શું બાંધીએ છીએ

From a compact 1 BHK to a multi storey homeનાના 1 BHK થી બહુમાળી ઘર સુધી

On plots starting from 70 vaar, sized to your budget. If you are buying your first home, these are the choices in front of you.70 વારથી શરૂ થતા પ્લોટ પર, તમારા બજેટ પ્રમાણે. તમે પહેલું ઘર ખરીદતા હો, તો તમારી સામે આ વિકલ્પો છે.

Why buy in Bhujભુજમાં શા માટે ખરીદવું

Bhuj is growingભુજ વિકસી રહ્યું છે

Kutch is India's largest district and its western industrial corridor has pulled in ports, power, cement, textiles and tourism. Bhuj sits at the administrative centre of all of it.કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને તેના પશ્ચિમી ઔદ્યોગિક પટ્ટાએ બંદર, વીજળી, સિમેન્ટ, કાપડ અને પ્રવાસનને ખેંચ્યાં છે. આ બધાના વહીવટી કેન્દ્રમાં ભુજ છે.

Bhuj has schools, hospitals, an airport and a growing job market, and it is still a town where you can know your neighbours. It is where we are based today, as we grow across Kutch and Gujarat.ભુજમાં શાળાઓ, હોસ્પિટલો, એરપોર્ટ અને વધતું રોજગાર બજાર છે, અને છતાં એ એવું શહેર છે જ્યાં તમે પડોશીઓને ઓળખી શકો. આજે અમારો આધાર અહીં છે, અને અમે કચ્છ તથા ગુજરાતમાં આગળ વધી રહ્યા છીએ.

Map of Kutch showing Bhuj, Madhapar, Mirzapar, Kera, Bhachau, Anjar, Gandhidham, Mandvi, Mundra and Nakhatrana
Home loansહોમ લોન

Work out what you can afford before you fall in love with a houseઘર ગમી જાય એ પહેલાં ગણી લો કે કેટલું પોસાય

Our home loan page has an EMI calculator, an eligibility calculator, and a converter between vaar, square feet and square metres. Use them yourself, then bring your questions to us.અમારા હોમ લોન પેજ પર EMI કેલ્ક્યુલેટર, પાત્રતા કેલ્ક્યુલેટર અને વાર, ચોરસ ફૂટ તથા ચોરસ મીટર વચ્ચેનું કન્વર્ટર છે. જાતે વાપરો, પછી પ્રશ્નો લઈને અમારી પાસે આવો.

Example monthly EMIઉદાહરણરૂપ માસિક EMI ₹ 17,356
Loan amountલોન રકમ ₹ 20 Lakhલાખ
Rate & tenureવ્યાજદર અને મુદત 8.5% · 20 yrsવર્ષ

Illustration only. Rates vary by bank and by applicant.માત્ર ઉદાહરણ. વ્યાજદર બેંક અને અરજદાર પ્રમાણે બદલાય છે.

Our familiesઅમારા પરિવારો

In their wordsતેમના શબ્દોમાં

“I needed a home loan to purchase my house, and I was a little worried about the process. Ramzan Bhai helped me understand the steps and supported me throughout. Everything went quite smoothly, which made buying our home a lot easier.”“ઘર ખરીદવા માટે મારે હોમ લોનની જરૂર હતી, અને પ્રક્રિયા વિશે મને થોડી ચિંતા હતી. રમઝાનભાઈએ મને દરેક પગલું સમજાવ્યું અને શરૂઆતથી અંત સુધી સાથ આપ્યો. બધું ઘણી સરળતાથી પાર પડ્યું, જેથી અમારું ઘર ખરીદવું ઘણું સહેલું બની ગયું.”
Aslam Luharઅસલમ લુહારBhujભુજ
“I wanted to see the quality of materials being used in my house rather than just waiting for it to be completed. They arranged a site visit for me while the construction was going on, so I could see the progress for myself. I appreciated that transparency and felt more confident about my home.”“ઘર પૂરું થાય ત્યાં સુધી ફક્ત રાહ જોવાને બદલે, તેમાં કેવી સામગ્રી વપરાય છે તે મારે જોવું હતું. બાંધકામ ચાલુ હતું ત્યારે જ તેમણે મારા માટે સાઇટ વિઝિટ ગોઠવી, જેથી હું પ્રગતિ જાતે જોઈ શક્યો. એ પારદર્શિતા મને ગમી અને મારા ઘર વિશે મને વધુ વિશ્વાસ આવ્યો.”
Izaz Samejaઇઝાઝ સમેજાBhujભુજ
“We had a few ideas about how we wanted our house to be designed, and some changes were important to us. We discussed everything with Ramzan Bhai, and he accommodated our requests. It was nice to see our preferences being considered while building our home.”“અમારું ઘર કેવી રીતે ડિઝાઇન થાય તે અંગે અમારા કેટલાક વિચારો હતા, અને અમુક ફેરફારો અમારા માટે મહત્ત્વના હતા. અમે રમઝાનભાઈ સાથે બધી વાત કરી, અને તેમણે અમારી માંગણીઓ સ્વીકારી. અમારું ઘર બંધાતી વખતે અમારી પસંદગીનું ધ્યાન રખાયું તે જોઈને આનંદ થયો.”
Haroon Chakiહારૂન ચાકીBhujભુજ
“One thing I really liked was getting to choose the colours for our house. We could pick the shades we liked instead of having everything decided beforehand. It’s a small thing, but it made the house feel more personal to us.”“મને ખાસ ગમેલી એક વાત એ હતી કે અમારા ઘરના રંગ અમે જાતે પસંદ કરી શક્યા. બધું પહેલેથી નક્કી હોવાને બદલે અમને ગમતા શેડ અમે પસંદ કર્યા. નાની વાત છે, પણ તેનાથી ઘર અમને વધુ પોતાનું લાગ્યું.”
Hamid Samaહામિદ સમાBhujભુજ
Enquireપૂછપરછ

Tell us what you are looking forતમે શું શોધો છો એ કહો

Fill this in and we will come back with the homes, prices and availability that match. No obligation, and we will not pass your number to anyone else.આ ભરો અને અમે તમને અનુરૂપ પ્લોટ માપ, ભાવ અને ઉપલબ્ધતા સાથે જવાબ આપીશું. કોઈ બંધન નથી, અને તમારો નંબર અમે બીજા કોઈને નહીં આપીએ.


Prefer to talk?વાત કરવી છે?
+91 63541 95503
Message us on WhatsAppવોટ્સએપ પર સંદેશ મોકલો

Come and walk the siteસાઇટ પર આવીને ફરો

Pictures only go so far. Pick a time, and someone from our office will meet you at the site and show you the boundaries, the roads and the documents.ફોટામાં બધું નથી આવતું. સમય નક્કી કરો, અમારી ઓફિસમાંથી કોઈ સ્કીમ પર તમને મળશે અને હદ, રસ્તા અને દસ્તાવેજો બતાવશે.